શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ - પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી.
આ આજના વ્યસ્તતમ જીવનમાં આપણે જ્યાં આપણા પોતાના માટે સમય ન હોઈ અને કોઈ એવી વિભૂતિ વિષે વાત કરવા જઇયે કે જેમણે પોતાનું પૂર્ણ જીવન સમાજના ઉત્થાનમાં ખર્ચી નાખ્યું હોઈ તો એ વાત સમજી શકાય કે આ કલમ તેમના વ્યક્તિત્વને રજુ કરવા માટે ટૂંકી પડે.
આજ રોજ સમાચાર મળ્યા સંતશ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ અક્ષરવાસ સિધાર્યાં. શાંતિથી બેસીને જો આપણે આપણું જીવન અને બાપાનું જીવન જોઈએ તો જોઈશું કે આપણે હંમેશા કંઇક લેવા માટે જીવીએ છીયે જયારે બાપાનું જીવન બીજા ને કઈ આપવા માટે જીવ્યા. સદ્દગુરુ એક દિવાની સમાન હોઈ છે જેવો પોતાને સળગાવીને બીજાને પ્રકાશ આપે છે. શિષ્યને અંધકારમાં પોતાના આભાના પ્રકાશ થી માર્ગદર્શન કરે છે.
આપણી કોઈ હેસિયત કે લાયકાત નથી આપણે કઈ બાપા માટે કરી શકીયે, હા જરૂર થી એમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાન માર્ગદર્શનનું અનુસરણ જરૂર થી કરી શકીયે. આજે આ ઘડીએ આપણે સૌને રડતા, દુઃખી અને શોક જોઈ બાપા ક્યારેય ખુસ નહિ થઇ. બાપા આજે જયારે અક્ષરધામ વાસ થયા હોઈ અને જીવન ભર જયારે આ ક્ષણની રાહ જોતા હોય ત્યારે આજે આ ક્ષણને આપણે દુઃખની નહિ પણ સુખની આંખો ભીની કરી ને શ્રદ્ધા સુમન અર્પણ કરીયે.
બાપા જરૂર ઇચ્છતા હશે છે કે આપણે બધા સદાને હસતા રહીએ, તો આજે શોક ન કરતા ચાલો આજે આત્મ ચિંતન કરીયે કે શું આપણે બાપાના સિંધેલાં રસ્તે ચાલ્યા? અને તેમના દ્વારા કહેવામાં આવેલા પ્રત્યેક શબ્દનો અમલ કરિયો? જો આપણે તેમ કરવા માં સફળ થયા તો બાપાના જીવન નો ઉદેશ્ય સાર્થક થયો કહેવાશે.

Comments
Post a Comment